માધાપર ની સ્કૂલ અને કોલેજ ખાતે ડીવાયએસપી આશિષ પંડ્યા વક્તવ્ય યોજાયું
કચ્છ માટે ગૌરવ સમાન અને જેના નામ માત્રથી ભલભલા ગુનેગારો કાપવા લાગે છે અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર ના હોનહાર વિદ્યાર્થી પોલીસ અધિકારી એ આજે પોતાના પોલીસ વિભાગમાં કઈ રીતે કામગીરી કરવાની તે અંગે આવનરી પેઢી કે જે દેશ નું ગૌરવ છે તેવા સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો ને પોતાના અનુભવ અંગે વક્તવ્ય આપ્યું હતું ભુજ નજીક આવેલા માધાપર ખાતે નીકચ્છ જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ ખાતે કચ્છના ડીવાયએસપી શ્રી આશિષભાઈ પંડ્યાનું વક્તવ્ય યોજાઈ ગયું. લાંબા સમયથી covid-19 મેં અસરથી શાળાઓ બંધ રહી અને વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્ય થી અને શાળાના વર્ગખંડો થી અળગા રહ્યા હતા આ પરિસ્થિતિમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ને મોટીવેશનલ માર્ગદર્શન આપવા શ્રી આશિષભાઈ પંડ્યા ડીવાયએસપી કચ્છ ના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પંડ્યા શહેર સાહેબે બાળકોને જીવનમાં પડતી મુશ્કેલીઓ ની સામે ધ્યેય નક્કી કરવા અને એ દિશામાં આગળ વધી કાર્ય કરવા માટે ની સમજણ આપી હતી શારીરિક ક્ષમતા અધ્યાત્મ પર્યાવરણ વગેરે જેવી અનેક બાબતો તેમણે પોતાના વક્તવ્યમાં વણીને બાળકોને મોટિવેટ કર્યા હતા કોવિડ nineteen પરિસ્થિતિમાં સતત ૧૧ મહિના સુધી વિદ્યાર્થીઓ ઘરે રહીને નકારાત્મકતા અનુભવતા હતા આ મોટીવેશનલ વક્તવ્યથી વિદ્યાર્થીઓને ખૂબ સારું અને નવું જાણવા મળ્યું હતું … આ ઉપરાંત શાળાના ફ્રી સ્કૂલમાં વર્ચ્યુઅલ સ્પોર્ટ ડે નું આયોજન કર્યું હતું જેમાં વિજેતા બાળકોને શ્રી પંડ્યા સાહેબ ના હસ્તે સન્માનવામાં આવ્યા હતા .આ પ્રસંગે શાળાના ચેરમેન શ્રી પ્રીતમ ભાઈ ઠક્કર મેનેજિંગ ડાયરેક્ટર મનોજ ભાઈ ઠક્કર શાળાના આચાર્ય શ્રીમતી રીતે અધ્યારુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અદિતિ ઉપાધ્યાયે કહ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ મિત્રોએ સહકાર આપ્યો હતો