વૈશ્વિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર અને કોન બનેગા કરોડપતિમાં કચ્છ જિલ્લાને વિશ્વવિખ્યાત બનાવનાર ભાભી બહેનને વિશ્વ મહિલા દિને સો સો સલામ કચ્છના કોહિનૂર પબીબેન રબારીના ટેરવાં કરી રહ્યા છે કમાલ