સુરત સીટીના વરાછા તથા કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગુનાહિત વિશ્વાસઘાત ના કુલ ૩ ગુનામાં નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પકડી પાડ્યો