ભુજ શહેરના હોસ્પિટલ રોડ પરથી થયેલ એકટીવા તથા એક્સેસ વાહનચોરીનો ભેદ ઉકેલી ભુજ શહેર બી ડિવિઝન સર્વેલન્સ ટિમ દ્વારા આરોપીને પકડી પડાયા