તારીખ ૧૩મી માર્ચ શનિવારે રાત્રે મહાદેવ નગર તથા રામનગર સોસાયટીના રહેવાસીઓ માટે હનુમાન ભક્ત વસંતભાઇ કોદરાની તેમજ તેમની ભકતી મંડળી દ્વારા હનુમાન ચાલીશાના પાઠ આયોજન કરવામાં આવ્યું હતું