બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માટે મેડિકલ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ચુડા તાલુકામાં લૂંટ અને ચોરીના બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે તેવામાં મામલતદાર કચેરી બહાર ફોર્મ ભરવાનું કામ કરતા વ્યક્તિને મારી લૂંટ કરવામાં આવી હતી. તારીખ 19મી માર્ચના રોજ પૂર્વ કચ્છના ચાર તાલુકાના દિવ્યાંગ લોકોને મેડિકલ સર્ટિફિકેટ આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ATM લૂંટના ઇરાદે મર્ડરનો ગુનો કરનાર શખ્સને પકડી પાડવામાં આવ્યા તો હજુ એક શખ્સ પોલીસ પકડથી દૂર છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ ભુજ તાલુકાના છછલા ગામના રહેવાસીઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા તેઓની માંગ સંતોષવામાં આવે એની અરજ કરવામાં આવી અંજાર ગળપાદર હાઈવે પર બે ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ. અંજાર પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂનો સફળ કેસ શોધી રુ ૯૧,૮૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હિન્દુ પ્રીમિયર લીગ 2021 અંતર્ગત ટ્રોફી અનાવરણ તેમજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું બેટી સુરક્ષા દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મૂકતા ગોરી ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર ગુજરાતના ટ્રસ્ટી નારી શક્તિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આશિકા બહેન ભટ્ટ એ ભુજ નગર સેવા સદનના પ્રથમ નાગરિક શ્રી ઘનશ્યામ ભાઈ ઠક્કરનુ શાલ ઓઢાડી ને સન્માન કર્યું. ગૌરવની વાત છે કે લીમડી તાલુકામાં સૌપ્રથમ પહેલી વાર કોળી પટેલ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો લીંબડી તાલુકાના કટારિયા ગામ ખાતે કોળી પટેલ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કોળી પટેલ સમાજના નાના મોટા યુવાનો એ રક્તદાન કર્યું. રક્તદાન શિબિરમાં લીંબડી તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના કોળી પટેલ સમાજના ડોક્ટરોએ પણ હાજરી આપી હતી. આ રક્તદાન શિબિરમાં 74 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન ડીઆર જયેશભાઈ મેણીયા ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન કોળી પટેલ સમાજના યુવા પરિવર્તન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696