ભુજના રવાણી ફળિયામાં બે પીધેલા યુવકે ખુલ્લી તલવાર સાથે ભયનું વાતાવરણ ફેલાવ્યું

ભુજના રવાણી ફળિયામાં બે પીધેલા યુવકે ખુલ્લી તલવાર સાથે ભયનું વાતાવરણ ફેલાવ્યું. રાત્રે ઘર પાસે બેઠેલા લોકો ભારે ગભરાઇ જતાં પોલીસ બોલાવાઇ સ્થાનિક સીસીટીવી ફુટેજ થકી પોલીસે આરોપીઓને ઓળખી દબોચી લીધા. નાસી છુટેલા બે શખ્સોને સ્થાનિક સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે દબોચ્યા હતા. રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ