આધાર પરાવા વગર ટુ-વ્હીલર સાથે ઇસમને પકડી પાડતી ભુજ શહેર બી.ડીવીઝન સર્વેલન્સ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ દ્રારા ગેરપ્રવુતી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ  હોઇ જે અનુસધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી.ડીવીજનના પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.વસાવા નાઓએ સર્વલન્સ સ્ટાફ ને સુચના આપતા સર્વલન્સ મે સ્ટાફ ના માણસો પ્રેટ્રોલીગ માં હતા. તે દરમ્યાન, સીતારાચોક ભુજ મધ્યે આવતા એક ઇસમ ટુવ્હીલર ચોરી કે છળકપટથી મેળવેલ હોય તેવું જણાઇ આવતા ટુવ્હીલર વાહન સી.આર.પી.સી કલમ-૧૦૨ તળે તપાસ અર્થ કબ્જે કરી સી.આર.પી.સી ૪૧(૧)(ડી) તળે અટક કરેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧). હમીદ સુલેમાન ચાકી ઉવ.૪૦ રહે.મહેદી કોલોની ચાકી જમાતખાનાની બાજુમા સુરલબીટ રોડ ભુજ

મુદામાલની વિગતઃ –

(૧) સીટી૧૦૦ બજાજ રજી.નંબર- જી.જે.૧૨ એ.એચ ૨૧૪૬ કી.રૂ. ૧૦,૦૦૦/- ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ એસ.બી.વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પંકજકુમાર આર. કુશવાહ તથા પો.કોન્સ નવિનભાઇ જોષી તથા નિલેષકુમાર રાડા તથા રાજેદ્રસિંહ રાઠોડ તથા મહીપાલસિંહ ગોટીલ તથા પ્રુથ્વીરાજસિહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.