ભુજના રુદ્રમાતા પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં 5 થી 6 લોકોને ઇજા પહોંચી ભુજ ખાવડા હાઇવે ઉપર થયો અકસ્માત ઇજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા