ગણનાપાત્ર ઇંગ્લિશ દારૂનો કેસ શોધી કાઢોતી સામખયાળી પોલીસ

બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર મોથલિયા સાહેબ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી. ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જાડેજા સાહેબના તરફથી મળેલ સૂચનાઓ અને માર્ગદર્શન અન્વયે સામખીયાળી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી વી.જી. લાંબરીયા નાઓને મળેલ બાતમી હકીકત આધારે સામખીયાળી-માળીયા નેશનલ હાઈવે રોડ પર સફેદ કલરની વોક્સવેગન કારમાંથી પસાર થઇ રહેલ ઇંગલિશ દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.