અબડાસાના નરેડી ગામે યુવતીનો પિયરમાં આપઘાત

અબડાસા તાલુકાનાં નરેડી ગામમાં 20 દિવસ પહેલાં જેને લખપત તાલુકાના ભાડરા ગામે લગ્ન થયા હતા. તે યુવતીએ પિયરમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી.