કંડલામાં ટ્રેન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

1443b6a0-a013-4a95-a2fa-e7bcad1a8ffb

મીઠાપોર્ટ ના ગેટ પાસે બન્યો બનાવ ટ્રેનના પાટા ઉપર ટ્રક આવી જતા થઈ ટક્કર ટ્રેનના ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે મોટો અકસ્માત ટળ્યો.

રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ