વહેલી પરોઢે ગળપાદર પાસે ચાર ટ્રકમાં આગ લાગી

ગાંધીધામના ગળપાદર પાસે અચાનક એકી સાથે ચાર ટ્રક સળગી ઉઠ્યા ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેટની ટિમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો આગથી 4 ટ્રક બડીને ખાક,આગનું કારણ અકબંધ ઘટનામાં કોઈ જાનહાની નહીં. રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ