રાજકોટ: કોરોના કહેર યથાવત : 16ના મોત થયા

મળતી માહિતી મુજબ/ રાજકોટમાં કોરોના કહેરે ફરી એન્ટ્રી કરતાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ર4 કલાકમાં વધુ 16 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થયું છે. રવિવારના 14 દર્દીના મોતમાં ર દર્દીના કોવિડથી મોત થયો હોય તેવું રીપોર્ટ આપ્યો છે એપ્રિલ માસના પ્રારંભીક દિવસોમાં મૃત્યુ આંક ઉચકાતાં લોકોમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે.