નખત્રાણા પાસે ટેમ્પોમાં લાગી આગ

23512d6d-1332-4fa6-ac24-9223856fad31

ભુજથી નખત્રાણા આવતા રબારી ટ્રાન્સપોર્ટના ટેમ્પોમાં લાગી આગ આ આગના કારણે કિંમતી સામાન બળીને થયો ખાક સ્થાનિક લોકોની મદદથી ટેમ્પોમાં લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.