અંજાર શહેરના યોગેશ્વર ચોકડી પર ચોવીસ કલાક માટે નો એન્ટ્રી હોવા છતાં કોઈ પણ પ્રકારના નિયમોનુ પાલન કરાવવામાં આવતુ નથી
 
                
કલેક્ટરશ્રી ના જાહેર નામાનુ ઉલઘન કરવામાં આવી રહ્યું છે.જાહેરનામા તો લોકોની સુખાકારી માટે બનાવવામાં આવે છે.પણ જાહેર નામાનુ પાલન કરાવશે કોન? એ પણ ચર્ચા નો વિષય બન્યો છે.અવાર નવાર અકસ્માતો સર્જાય છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી. તો શું તંત્ર દ્વારા બનાવવામાં આવેલ જાહેરનામા માત્ર કાગળ પર જ રહશે કે કેમ એ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટ બાય:નિર્મલસિંહ જાડેજા-અંજાર
 
                                         
                                        