જામનગર તાલુકાના સિક્કા ખાતે ખુલ્લે આમ ચાલતા જુગાર પર પોલીસે રેડ કરતાં 4 જબ્બે

મળતી માહિતી મુજબ/ જામનગર: સિક્કા મધ્યે ખુલ્લે આમ ધમધમટતી જુગારધામ પર સિક્કા પોલીસે રેડ કરી ચાર ખેલીઓને 10 હજારની રોકડ સાથે દબોચી લીધાહત. સિક્કા ખાતે આવેલ નાગાણીપીરની દરગાહ પાસે ખુલ્લે આમ જુગારધામ ધમધમતું હોવાની પોલીસને માહિતી મળતા. પોલીસે તમામ ખેલીઓને દબોચી લઇ રોકડ સહિત રૂા.10,300નો મુદામાલ જપ્ત કરી જુગારધારા મુજબ તપાસ હાથ ધરી હતી.