ભુજ તાલુકાની નવી રાવલવાડી વિસ્તારમાં પાર્ક કરેલ જેસીબી મશીનની ચોરી કરાઇ હતી

તા/1/32021 ના રોજ ભુજ તાલુકાની નવી રાવલવાડી વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ મમુભાઈ રબારી નું જેસીબી મશીન જેના ર.જી.નં. જીજે 12 બીજે 9649 કિંમત રૂ.90,000નું જાહેરમાં પાર્ક કરેલ હતું. જે કોઈ અજાણ્યા ઇસમે ચોરી ગયું હતું. આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.