કચ્છ જિલ્લામાં કોરોનાનો હાહાકાર, ફરી આજે 40 નવા કેસ નોંધાયા

મળતી માહિતી મુજબ/ કચ્છમાં કોરોનાનો હાહાકાર જિલ્લામાં ફરી આજે 40  કેસ બહાર આવ્યા. કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહ દરમિયાન જ જિલ્લામાં નવા 245 કેસ નોંધાઈ ચૂક્યા છે.