કચ્છમાં રાત્રી કર્ફ્યુંનો લાભ લઇ ચોરી-ચકારીનું પ્રમાણ વધતા અનેક દ્રષ્ટિએ ચિંતાજનક

0aad574a-0aec-4e3b-a21c-30d1fbf5eb6d

ભુજના વાણિયાવાડ વિસ્તારમાં કોરોનાનો રાત્રી કર્ફ્યુંનો લાભ લઇ જયહિન્દ ફૂટવેર નામની દુકાનમા તસ્કરો ત્રાટક્યા. ફૂટવેરની દુકાનમાં ચોરી કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા.