ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં અસુવિધાઓ મુદ્દે ભારોભાર રોષ

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં અસુવિધાઓ મુદ્દે ભારોભાર રોષ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરાયો વિરોધ

દર્દીઓના ટપોટપ મોત,ઇન્જેક્શન-ઓક્સિજનની કમી અંગે ઉઠાવાયો સવાલ

સીએમના આગમન પૂર્વે વિરોધ થતા પોલીસ બેડામાં ભારે દોડધામ

વિરોધકર્તાઓને બળજબરીથી પોલીસ જીપમાં બેસાડાયા

રિપોર્ટ બાય: સાહિલ ચૌહાણ-ભુજ