ભુજ તાલુકાનાં સેડાતા ભારાપર માં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો

ભુજ તાલુકાનાં સેડાતા ભારાપર માં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો ભારે પવન ફૂંકાતા વરસાદી ઝાપટાં વરસ્યા