શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા નિઃશુલ્ક કોરોના ઉકાળા વિતરણ

સહયોગ આરોગ્ય કેન્દ્ર, અંબિકા ક્લિનિક, કસ્ટમ ચોકડી ભચાઉ કચ્છ દાતા શ્રી સૈયદ લતીફશા કાદરી બાપુ સહયોગી પત્રકાર મહેશભાઈ શાહ ડો. કીર્તિભાઈ પટેલ આયોજક ટીમ શ્રીજી હેલ્પ સેન્ટર પ્રેસિડેન્ટ/ફાઉન્ડર મોહન મેરિયા મહામંત્રી નરેશ ફફલ.