બોટાદ જિલ્લા ના યુવા પત્રકાર દ્વારા કરાયું અન્ન ની કીટ નું વિતરણ

બોટાદ જિલ્લા ના બરવાળા ખાતે પછાત વર્ગ ના વિધવા અને નિરાધાર મહિલા જેવાકે જેની આગળ પાછળ કોઈ ન હોય સહારો તેવા મહિલાને આ કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઈ વિધવા અને નિરાધાર મહિલાઓને ફુલ નહિ અને ફૂલની પાંખડી અન્ન ની કીટનું વિતરણ કરવામાં આવ્યું ગોરાહવા ઉમેશ અને ચેખલીયા ભોથાભાઈ દ્વારા