અદાણી સંચાલિત હોસ્પિટલમાં હાઉસફૂલના બોર્ડ મરાયા ત્યારે વહીવટી તંત્રના ઇન્ચાર્જ વડાના ઘર પાસે મુન્દ્રામાં પાંચ કલાક સુધી ચક્કાજામ



અદાણી સંચાલિત હોસ્પિટલમાં હાઉસફૂલના બોર્ડ મરાયા હતા ત્યારે વહીવટી તંત્રના ઇન્ચાર્જ વડા ના ઘર પાસે મુન્દ્રામાં પાંચ કલાક સુધી ચક્કાજામ કરાયો હતો તો દસ દિવસમાં વધુ 100 બેડ સાથેની કોવિડ હોસ્પિટલની ખાતરી અપાઈ હતી.