ભુજ તાલુકાના માધપારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

a37bd221-099a-4265-8e4d-175dbd54e46a

ભુજ તાલુકાના માધાપર માં બી ડિવિઝન પોલીસે  ફૂટ પેટ્રોલિંગ કરી ચેકીંગ કર્યું હતું. જેમાં બસ્ટેશન વિસ્તાર,જુનાવાસ સહિતના વિસ્તારમાં ફૂટ લેટ્રોલિંગ કરાયું હતું. તો માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.