ભચાઉ તાલુકાનાં લલીયાણા ગામે પરિણીતાએ ભુલથી પાકમાં છાંટવાની દવા ગટગટાવી લીધી

મળતી માહિતી મુજબ/ ભચાઉ : તાલુકાના લલીયાણા ગામમાં ઉ.વ. રપ ના એક પરિણીતાએ ભૂલથી પાક માં ચટવાની દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. જેને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરણિતના પતિએ પોલીસમાં લખાવેલી ફરિયાદ અનુસાર તેની પત્નીએ પોતાના ઘેર ભૂલથી પાકમાં છાંટવાની દવા પી લીધી હતી.