રાત્રી કફર્યુ ભંગ કરતા 119 વિરુદ્ધ ગુનો નોંધાયો

મળતી માહિતી મુજબ/ શહેરમાં રાત્રે 8:00 થી સવારે 6:00  સુધી કર્ફયુની અમલવારી પોલીસ દ્વારા કરાવવામાં આવી રહી છે. અનેક અપીલ બાદ પણ બેદરકાર લોકોની સંખ્યા ઘટતી નથી દરરોજ 100થી વધુ લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય છે. ગઇકાલે રાત્રે કર્ફયુ ભંગ કરતા 119 લોકો સામે ગુનો નોંધાયો હતો.