એન્ટી કોવિડ દવાને ઉપયોગ માટે હવે ડીસીજીઆઈએ એ ડીઆરડીઓની ની મંજૂરી આપી

કોરોના મહામારી વચ્ચે હવે રાહત ના સમાચાર છે. કોરોના સંકટ વચ્ચે દેશમાં આ મહામારી સામે લડવા માટે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈએ ડીઆરડીઓની કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-ડીજી)ને ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે.
કોરોના સંકટ વચ્ચે દેશમાં આ મહામારી સામે લડવા માટે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈએ ડીઆરડીઓની કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-ડીજી)ને ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે.