માંડવીમાંથી સગીરાનું અપહરણ થતા નોંધાયો ગુનો

મળતી માહિતી મુજબ/ માંડવી : શહરેના વાલ્મિકીનગરમાંથી યુવતીનું અપહરણ કરાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એજ વિસ્તારમાં રહેતા ઈસમ દ્વારા અપહરણ કરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.