ભુજના ગુજકોમાસોલ ખાતર ડેપો પર ખેડુતો ઉમટયા
મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે ડેપોમાં ઉમટયા સરકારે ગ્રામીણ વિસ્તારોમાં મંડળીઓને ખાતર આપવાનું બંધ કરી દેતા હાલાકી આસપાસના ગામોના ખેડૂતો ખાતર લેવા ભુજ પહોંચ્યા સરકારને ખાતર વિતરણ કરવુ જ છે તો ગામડાઓમાં મંડળીઓને આપે,ખોટી ભીડ શુ કરવા એકત્ર કરાવે છે : ખેડૂતો