જામનગર: 52 બોટલ શરાબ સાથે 1 ઇસમને દબોચી લેવાયો

મળતી માહિતી મુજબ/ જામનગરમાં સીટી એ ડિવિઝન પોલીસે મોરકંડા રોડ પર ગરીબ નવાઝ પાર્ક ખાતે છાપો મારી 1 ઇસમને રૂા.26,000ના બાવન બોટલ શરાબ સાથે દબોચી લીધો છે. આ આંગે 2 ઇસમની  સંડોવણી ખુલવા પામી છે.પોલીસે આ બન્ને ઇસમોને ફરાર દર્શાવી વધુની તપાસ હાથ ધરી છે.