દાહોદ વાલ્મિકી સમાજના અગ્રણીઓ દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ

તારક મહેતાના ઉલ્ટા ચશ્માંના બબીતાના પાત્ર મા અભિનય કરતા અભિનેત્રી મુનમુન દત્ત દ્વારા એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું જે વિડીયો માં વાલ્મિકી સમાજ વીસે ગેર બનધારનીય શબ્દ નો ઉઓયોગ કરવામા આવ્યું હતું એવા ગેર બનધારનીય શબ્દો ને લઈ દેશના તમામ વાલ્મિકી સમાજની લાગણી દુભાઈ જેથી દાહોદ જિલ્લામાં ના વાલ્મિકી સમાજ રોસે ભરાયા અને તારક મહેતા ના ઉલ્ટા ચશ્માંના અભિનેત્રી પર કડક થી કડક એટ્રો સીટી એકટ મુજબ ફરિયાદ નોંધી તાતકાલિક અભિનેત્રી મુનમુન દત્ત ની ધરપકડ કરવામાં આવે તેવી લેખિત ફરિયાદ દાહોદના વાલ્મિકી સમાજના અગ્રણીયો દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ