નર્સીગ દિવસની ઉજવણી લાકડીયા મધ્યે કરવામાં આવેલ

રાપર : નર્સીગ દિવસ નિમિત્તે લાકડીયા ગામ ના વિવિધ અગ્રણીઓ દવારા  સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મીઓ નું છાલ દવારા સન્માનિત કરી ને નર્સીગ દિવસ ની ઉજવણી કરે કોરોના વૈશ્વિક મહામારી સામે સતત ખુદ ના જીવ ની પરવા કર્યા વગર  સતત કોરોના પીડિતો ની વહારે ભગવાન બની ને કાર્યરત  રહેતા આરોગ્ય ના કર્મચારીઓ નું  છાલ દવારા સન્માનિત કરી ને તેમના કાર્ય ને અને કર્મશીલતા ને બિરદાવી હતી આ જૈવિક યુદ્ધ  ના સાચા સૈનીકો ને સલામી સાથે હિંમત અને પ્રોત્સાહન આપેલ

Every nurse is an angel with a key for healthy community. Happy Nurses Day!

સર્વ જનવર્ગ ને નર્સીગ દિવસ ની શુભકામનાઓ….નર્સીગ દિવસ ની અનેરી ઉજવણી લાકડીયા ગ્રામજનો દવારા કરવામાં આવેલ. લાકડીયા ગ્રામજનો દવારા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના  નર્સ સ્ટાફ તેમજ આરોગ્ય કર્મીઓ નું શાલ દવારા સન્માનિત કરેલ. જેમાં લાકડીયા પોલીસ ઇન્સપેક્ટર શ્રી પરમાર સાહેબ..લાકડીયા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ શ્રી લાભશંકર ગામોટ ,સામાજિક યુવા અગ્રણી નીલ વિઝોડા, ગ્રામ પંચાયત ના સદસ્ય હસું ભાઈ,દેવજી ભાઈ જૈન,જનક ભાઈ સોની,પ્રવીણસિંહ,પ્રફુલ વિઝોડા,વિશન ભાઈ, અગ્રણીઓ દવારા   સામુહિક આરોગ્ય કેન્દ્ર ના  કર્મીઓ મજું બેન રાવલ,ઇન્દુ બેન વાળા,અંજના બેન સોલંકી,ભૂમિ પ્રજાપતિ,ભાવિકા ચૌધરી,ભાવના ચૌધરી,દીપિકા રાઠવા, વીણા ગમાંન,હંસરાજ ભાઈ વાઘેલા,નવીન ભાઈ  વાણીયા, લાલજી દેસાઈ, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મીઓ મંજુ બેન મુકુંદ ભાઈ,તરુના બેન પટેલ,