જેતપૂર: શરાબના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મળતી માહિતી મુજબ/ જેતપુરના કાટા વાળા વિસ્તારમાં શરાબનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે જેતપુર સીટી પોલીસે છાપો મારી એક ઈસમને રૂ.49800 ની 166 વિદેશી શરાબની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. આ અનુસાર જેતપુર સીટી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.