૧૮- મે પાછળ ધંધા-રોજગાર માટે સારા સમાચાર મળી શકે- પ્રદીપસિંહ જાડેજા નું નિવેદન

કોરોના મહામારી વચ્ચે ગુજરાતનાં ૩૬ શહેરો માં ધંધા-રોજગાર માટે ૧૮ મે બાદ મળી શકે છે સારા સમાચાર. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નું નિવેદન.