ભુજમાં શેરી ફેરિયાએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

WhatsApp-Image-2021-05-15-at-11.39.12-AM-1

કોરોના મહામારી માં ભુજ મદયે લોકડાઉનના કારણે ધંધા બંધ રહેતા કર્યોઆત્મવિલોપનનો પ્રયાસ શરીરે પેટ્રોલ છાટવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે અટકાયત કરી શેરી ફેરિયાઓના ધંધા બંધ રહેતા આજીવિકા છીનવાઈ છે. રિપોર્ટ બાય : કરણ વાઘેલા