ભુજમાં યુવકને ગાડીના હપ્તા મુદ્દે માર મરાયો

aa80d96a-2e40-49ec-a77c-bb83669be4d1-1

મળતી માહિતી મુજબ/ ભુજના ભુજોડી પાસે યુવકને ગાડીના હપ્તા મુદ્દે માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 4 હપ્તા ચડી જતા ફરિયાદીને એનઓસી ન મળતા આરોપીએ અપશબ્દો બોલી ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ચીમકી આપી હતી.