પત્રકાર જીગ્નેશ મોરી ને ક્ચ્છકેર ન્યુઝ વતી ભાવભીની શ્ર્દ્ધાંજલી અર્પણ

કોરોના કાળમાં અનેક પરિવાઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એવામાં પત્રકાર ની દુનિયાનો એક તારો ખરી પડતાં દુખદ સમચાર મડયા કે ખાનગી ન્યુઝ ચેનલ ના પત્રકાર જીગ્નેશ મોરી કોરોના વાઇરસ નો ભોગ બનતા સારવાર બાદ તેમનું કોરોના ના કારણે નિધન થયું. તો પત્રકાર જગત માં અત્યંત દુખદ ઘટના ઘટી જતાં શોક ની લાગણી છવાઈ ગઈ ત્યારે ક્ચ્છકેર ન્યુઝ વતી પત્રકાર જીગ્નેશ મોરી ને ભાવભીની શ્ર્દ્ધાંજલી અર્પણ.