લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા લોકોને બસ સ્ટેશન તેમજ ઝુપડ પટ્ટી વિસ્તારમાં ભોજન પુરૂ પાડવામાં આવ્યું હતું

હાલ સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાનો કહેર છવાયો છે ત્યારે લોકો અધ વંચ્ચે અટવાય જવા પામ્યા છે  લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ ટીમ આગળ આવી સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, જીલ્લા મહામંત્રી કલ્પેશ વાઢેર, તાલુકા ઉપપ્રમુખ ડીયુ પરમાર, તાલુકા મંત્રી જયવિર સોલંકીએ સવારના 5 વાગ્યે થી સેવાકીય પ્રવૃતિ હાથ ધરી હતી ત્યારે લીંબડી બસ સ્ટેશનમા અટવાયેલા 400 ઉપરાંત મુસાફરોને તેમજ લીંબડી ઝુપડ પટ્ટી વિસ્તારમાં ભોજન પહોચતુ કરાવ્યું હતું ત્યારે લોકોએ. માનવ અધિકાર નિગરાની સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696