માતાનામઢ ગામે સરપંચ શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને વેપારી ભાઈઓ સાથે કરી મીટીંગ

5555
      આજરોજ  માતાનામઢ ગામે સરપંચ શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને વેપારી ભાઈઓ સાથે મીટીંગ કરી હાલમાં માતાનામઢ ગામ માં કોરાના ના એક્ટિવ 2 કેશ રહેતા તથા  છેલા 2 દિવસ થી નવા કેશ ન આવતા ગામ મા નાના વેપારી ના હિત માં સરકારી ગાઈડ લાઈન મુજબ ( માસ્ક, સોશીયલ ડિસ્ટનસ, સેનેતાઇજર) વેપાર કરવાની છૂટછાટ આપવા માં આવી છે. તથા ગામ ના વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને સહકાર આપવા બદલ  આભાર વ્યક્ત કરવામા આવ્યુ.

(તસ્વીર દર્શન સોની )