યુપીમાં આંધી-તોફાનમા થયા ૧૨ ના મૃત્યુ
વાતાવરણમાં જોરદાર પલ્ટા બાદ ભયંકર ગતિથી આંધી-તોફાને ઉતર-પ્રદેશના ફિરોઝાબાદ,મથુરા,આગ્રા ઇટાવા,કાનપુર તથા અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ભારે આંધી-તોફાન,વરસાદ થયા હતા અને વિજડીના ભયંકર કડાકા સાથે ભારે તબાહી મચાવી છે.જેમાં ૧૨ લોકોના મૃત્યુ થયા છે.
વીજ થાંભલા માથે પડવાથી બે લોકો મારી ગયા હતા તથા વાહનો અને મકાનોમાં નુકસાની થઈ હતી.તો કોઈક ગામોમાં વીજ થાંભલા વાંકા વળી ગયા હતા અને વીજ કરંટથી કેટલાક લોકોના મૃત્યુ થયા છે.ટ્રેકટરો પણ ભારે પવનનો સામનો ન કરી સકતા એક ટ્રેક્ટર ઊંધું વળી ગયું હતુ
ભારે વરસાદ ને કારણે માર્ગો તથા ખેતરો માં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેતરોમાં ભારે નુકસાની થઈ છે
જિલ્લા કલેક્ટરોએ નુકસાનીનો અભ્યાસ શરૂ કર્યો છે તથા લોકોને સહાયતા કરવા તંત્રને સૂચના આપીછે અને વહીવટ તંત્રી દ્વારા તરતજ બચાવ-રાહત કામગીરી શરૂ કરી દેવાઈ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 વકલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.