ભુજ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર માસથી પ્રોહિબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ ભુજનાઓ દ્વારા ચાલુતપાસના ગુના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોઈ જે અનુસંધાનેપોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવામાટે સુચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચીમ કચ્છ-ભુજના ઇન્ચાજ પોલીસ ઇન્સપેક્ટરશ્રીએસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ, ભુજનાસ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.આજરોજ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો ભુજ ટાઉન વિસ્તાર માં નાસતાફરતા આરોપીઓ પકડવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, ભુજશહેર બી ડિવિઝન પો.સ્ટે થર્ડ પાર્ટ ગુ.ર.નં ૧૦૦/૨૦૨૧ પ્રોહી ક.૬૫(એ)(એ), મુજબના ગુના કામેનગર,ભુજ_ વાળો હાલે ભુજ જી.ઇ.બી ના બીજા ગેઇટ સામે આવેલ ગોલ્ડન પેલેસ બીલ્ડીંગ પાસે હાજરછે.તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળીજગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને સી.આર.પી.સી કલમ ૪૧(૧),(આઇ)મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સૌંપેલ છે.ઉપરોકત કામગીરીમાં એલ.સી.બી પશ્ચીમ કચ્છ-ભુજના ઇન્ચાજ પોલીસઇન્સપેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇહરીલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી, રધુવિરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહપરમાર તથા પો.કો.મયુરસિંહ જાડેજા એલ.સી.બી નાઓ જોડાયેલ હતા. રીપોર્ટ બાય: તેજસ પરમાર