ભુજની ત્રણ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફાયરના સાધનો અને એનઓસી ન હોતા પાણી કનેક્શન કરાયા કટ

2-1

નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમ દ્વારા હોસ્પીટલમાં પાણીના કનેક્શન કપાયા રાજ્યમાં કેટલીય હોસ્પિટલોમાં ફાયરની ઘટના બાદ હજુ પણ નામદાર હાઇકોટ સરકાર શ્રી ની સુચના અન્યવે કોવીડ હોસ્પીટલ મા ફાયર ના સાધનો ન લગાવતા તથા એનઓસી ના લીધે હોસ્પીટલ ચીફ ઓફીસર – મનોજભાઈ સોલંકી તથા ફાયર ઓફિસર – અનીલ મારૂ ના માર્ગ-દર્શન હેઠળ ભુજ ની ૧. જીયા હોસ્પીટલ, ૨. ચંદ્રેશ ઠક્કર હોસ્પીટલ તથા ,૩. ન્યુલાઇફ કેર હોસ્પીટલ મા પાણીના કનેક્સન કાપવામાં આવ્યા. જેમાં સચીન પરમાર , દીલીય ચૈહાણ , અસલમ પરણી ,પશપાલસિંહ વાધેલા તથા વોટર સપ્લાય સ્ટાફ હાજર હતા. રિપોર્ટ બાય : કરણ વાઘેલા