તિક્ષણ હથિયાર છરી સાથે એક ઇસમને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ


પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયમાં બોડ્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લભ્મા શરીર સબંધી તેમજ મિલ્ક્ત સબધી ગુનાઓ અટકાવવા સરુ આપેલ પયા સંદર્ભનાયબ પોલીસ અધિક્ષક જે.એનપંચાલ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કસવા ના કરેલ. જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર પી.એમ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટે ના સર્વેલન્સ સ્ટાફના એએસ અઈ કીશોસસિંહ જાડેજા તલા પો.કોન્સ ભરતજી હરખાજી ઠાકોર ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તરમાં પેટ્રોલિંગમાં દરમ્યાન ખાવડા રોડ રેલ્વેફાટક ચાર રસ્તા મુસ્લીમ એજ્યુકેશન ચોકડી તરફ જતા રોડ પર પુલીયા ૫ર એક ઇસમ બેઠેલ હોઇ જે શંકાસ્પદ લાગતા તેની પુછપરછ કરતા મજકુર થોડા સમય પહેલા મારામારીના ગુનામાં પકડાયેલ હોઇ તેની ઝડતી તપક્ન કરતા તેની ભંઠમાંથી એક તીક્ષ્ણ હથિયાર ધારદાર છરી મળી આવેલ જેથી મજકુર ઇસમને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે છરી રાખી મે.શ્રી અધિક જીલ્લા મેજીસ્ટેટર કચ્છ-ભુજના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોઇ મજકુર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય તેજસ પરમાર