હોટેલ તેમજ રેસ્ટોરન્ટ માલિકોને સરકારની મોટી રાહત


રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો 11 જૂનથી ખુલશે,લાઈબ્રેરી 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી,બાગ બગીચા સાંજે 6 થી 7 સુધી ખુલશે,જીમ 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી અપાઈ,રાજકીય, સામાજિક કાર્યક્રમમાં 50 લોકોને મંજૂરી,ધાર્મિક સ્થાનોમાં એક સાથે 50 થી વધુ લોકો ભેગા નહીં કરી શકાય,હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને સરકારની મોટી રાહત,સવારે 9 થી સાંજે 7 સુધી ગ્રાહકોને બેસાડી શકાશે,ક૦ ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શાકાશે,11 જૂનથી 29 જૂન સુઘી આ નિણય અમલી રહેશે, ટેકઅવે રાત્રે 9 સુધી, હોમ ડિલીવરી રાત્રે 12 સુધી છૂટ વેપાર, ધંધાને પણ વધુ એક કલાકની રાહત અપાઈ હવે સાંજે 7 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો.