દાહોદ ટાઉન પોલીસને બાઇકચોરીનું ભેદ ઉકેલવામાં મળી સફળતા

દાહોદ ટાઉન પોલીસે પડોશી રાજ્ય મધ્યપ્રદેશની હાઈ સ્પીડ મોટર સાયકલ ચોરી કરનાર ગેંગના લીડર મનાતા સુનીલ કહાર સિંગ ડાવર તથા મધ્ય પ્રદેશના અન્ય ત્રણ સાગરીતોને પકડી પોકેટ કોપ ની મદદથી આંતરરાજ્ય બાઈક ચોરીના ગુના નો ભેદ ઉકેલી મોટર સાયકલ નં ૧૧ તથા બોલેરો ગાડી નંગ 1 મુદ્દામાલ કબજે લઇ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મોટર સાયકલો તથા બોલેરો ગાડીની ચોરી કર્યાની કબુલાત કરી છે તેમજ આ હાઈ સ્પીડ મોટર સાયકલ ચોરી કરનાર ગેંગના અન્ય તો સાગરીતોના નામ પૂછપરછમાં બહાર આવતાં તેઓ જેટલા આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસમાં પોલીસ જોતરા ઈ છે દાહોદ શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને ગુના બનતા અટકાવવા માટે પોતાના ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન અન્વયે દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વીપી પટેલની દોરવણી હેઠળ પ્રો પોલીસ ઇન્સ્પેક્ટર દિગ્વિજયસિંહ પઢીયાર તથા પી.એસ.આઇ એસ.એમ પઠાણ એમ.એ દેસાઈ તેમજ સ્ટાફના પોલીસ કર્મીઓની જુદી જુદી ટીમો બનાવી દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ તોફાન ભાઈને બાતમી મળી હતી કે અલીરાજપુર જિલ્લાની હાઈ સ્પીડ મોટર સાયકલ ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર સુનિલ કહાર સિંગ ડાવર તેના સાગરીતો સાથે ચોરીની બ્લેક અને રેડ કલરની mp45 બી 49 98 નંબરની apache મોટરસાયકલ લઈ દાહોદ શહેરમાં ચોરી કરવા આવનાર છે અને તેઓ દાહોદ ગરબાડા ચોકડી તરફ થી દાહોદ માં આવી રહેલ છે તેવી ચોક્કસ મળેલી બાતમીના આધારે પ્રો પી.આઈ દિગ્વિજયસિંહ પઢીયાર ની આગેવાનીમાં ડી સ્ટાફના માણસો સાથે દાહોદ પડાવ વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન સદર બાતમી વાળા બે વ્યક્તિઓ બાતમી માં જણાવેલ નંબર વાળી apache મોટરસાયકલ લઈને આવતા પોલીસે તે મોટરસાયકલને કોર્ડન કરી ઉભી રખાવી હતી અને તે વ્યક્તિઓના નામ પુછતા તે બંને પૈકી એક જણાએ પોતાનું નામ 20 વર્ષીય સુનીલ કહાર સિંગ ડાવર રહેવા સીબહેડીયા જિલ્લા અલીરાજપુર મધ્ય પ્રદેશ તથા બીજાએ પોતાનું નામ મહેશ ઉર્ફે મડિયા વાલસીંગ અખા ડિયા જણાવ્યું હતું આ બંને વ્યક્તિઓ પાસેથી મળી આવેલ એમપી પાસિંગની સદર મોટરસાયકલના કાગળિયા રજૂ કરવા પોલીસે જણાવ્યું હતું પરંતુ તેઓએ પ્રાથમિક તબક્કે ગલ્લા તલ્લા કરી કાગળિયા રજૂ કર્યા ન હતા જેથી પોલીસે મધ્યપ્રદેશ પરિવહન સાઇટ થી તથા મોટરસાયકલ ચોરીઓના ફિઝિકલ ડેટાથી તપાસ કરતાં સદર મોટા apache ગાડી નો સાચો ટેમ્પરરી નંબર જીજે 0 6 tc 2019 ૨૧ ની હોવાનું જણાઇ આવેલ જે મોટરસાયકલ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000 2021 માં ચોરાઈ હોવાનું અને તેની ફરિયાદ 30 જૂન 2021 ના રોજ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને બંને આરોપીઓની પોલીસે અત્રેની કચેરીએ લાવી પુછપરછ કરી ટેકનિકલ દાતા નો એનાલિસિસ
નો ઉપયોગ કરી તપાસ કરતા સદર આરોપીઓ એ ગુજરાત રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના જિલ્લા શહેર જેવા કે દાહોદ કતવારા ગોધરા એ ડિવિઝન અંકલેશ્વર સજન ગઢ કેલી જરા બાસવાડા નર્મદા કોલોની વડવાડ પોલીસ સ્ટેશન જાબુઆ સાધલ પુર પોલીસ સ્ટેશન ધાર વગેરે વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી ૧૧ જેટલી મોટરસાયકલ તથા એક બોલેરો ગાડીની ચોરી કર્યા ની કબૂલાત કરી હતી તે અને સાથે સાથે તેઓના અન્ય સાગરીતો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ભોર કુવા ગામ ના ઘુંઘર સિંગ નાહ રિયા ભાઈ મુવેલ તથા મધ્યપ્રદેશના રાણપુર તાલુકાના ઢોલીયા વાડ ગામના તડવી ફળિયાના મુકેશભાઈ પારુ ભાઈ ભાભોર ના નામ આપતા પ્રો પી.આઈ દિગ્વિજયસિંહ પઢીયાર પી.એસ.આઇ એસ એમ પઠાણ એમ.એ દેસાઈ તથા સ્ટાફના માણસો ની જુદી જુદી ટીમો બનાવી મધ્યપ્રદેશના ઉપરોક્ત બંને આરોપીઓ ના ઘરે જઈ બંનેને ઝડપી પાડયા હતા અને તેઓની પાસેથી ૧૧ જેટલી મોટરસાયકલો તથા એક બોલેરો ગાડી ચોરીના મુદ્દામાલ સ્વરૂપે રિકવર કરી છે પોલીસની વધુ પૂછપરછમાં મધ્યપ્રદેશના કર ચર ગામ ના આપ સિંગ મોહબ્બત સિંગ બામણીયા સેરા દ ગામના તોક સિંગ લાલસીંગ અમલીયાર બહેડીયા ગામના કરમી સ બાપ સિંગ બામણીયા દાહોદ શહેર ના કે કે સર્જીકલ ની પાસે રહેતા હિતેશ કમલેશ નીનામા મધ્યપ્રદેશના ધાર જિલ્લા ના કરચર પ્રકાશ દરિયાવ સિંગ બામણીયા તથા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ચાપર ખાંડા ગામ ના અજીત જંગલી યાભાઇ મંડો ડ ના નામ ખુલવા લાગતા તે તમામની ધરપકડ માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ