આ લ્યો…..7 વર્ષ માજ નખત્રાણા પ્રાંત કચેરી ના ભુકમ્પ પ્રુફ બાંધકામ મા તિરાડો પડી

 ભૂકંપ બાદ કરોડો ના ખર્ચે બનેલ પ્રાતઃ કચેરી ના બાંધકામ મા દેખરેખ નથી રખાઈ ?આવી નખત્રાણા મા અનેક એવી સરકારી કચેરીઓ છે જે ભૂકંપ પ્રુફ બનાવાઈ છે પણ નબળા કામ ના કારણે તિરાડો પડતા નબળા કામ ના  સવાલો ઉભા થયા છે. શુ આ કામ નબળી ગુણવતા થી કરવા મા આવયુ છે ??  ભૂકંપ મા જર્જરિત થતા અહીં નવી પ્રાતઃ કચેરી 2013 મા બનાવવામાં  આવી પણ હજુ 7 વરસ થયા ને આ બાંધકામ ના પોપડા અને તિરાડો નબળા બાંધકામ ની સાક્ષી પૂરે છે. રિપોર્ટ બાય દીપ નિરોણા.