જડોદર (કોટડા) ગામના રહેવાસી અદાણી કંપનીની દાદાગીરીથી પરેશાન

નખત્રાણા તાલુકાના જડોદર (કોટડા)  ગામે ખાનગી કંપની દ્વારા ગૌચર જમીન મા વિજપોલ પસાર કરતાં ટાવર ઊભા કરવાની કામગીરી થતા ગામજનો અને કંપની નૂ મણસે વંચ્ચે બબાલ થઈ હતી. અને લોકો એ કામ અટકાવ્યું હતું. ખાનગી કંપનીના માણસો ગામનો ગૈચર જમીનમા ગ્રામ પંચાયતની મજુરી વિના વિજપીલનુ કામ ચાલુ કરવા આવ્યું હતું. જેમા જડોદરના સરપંચ તેમજ ખેડૂતો અને ગામજનોએ સ્થળે પરજઈ કંપનીના કમચારી ઓને કર્યું હતું. કે ગામ પંચાયત ગૌચર જમીનમા ટાવર ઊભા કરવાની મજુરી આપી નથી. તેમજ ઠરાવ પણ નથી કર્યો તો વિજ ટાવર મજુરી વગર કેમ ઊભા કરોછો લીલી જાડી ઓનુ અને પર્યાવરણ વનસ્પતિ નુકસાન થઈ રહ્યું છે.