ડી.જી.પી. ગુજરાત રાજ્ય નાઓ તરફથી રાખવામાં આવેલ પ્રોહી ડ્રાઈવ અનવ્યે મ્હે.પોલીસ મહનિરિક્ષક જે.આર.મોથલીયા ,બોર્ડર રેન્જ ,ભુજ તથા મયુર પાટીલ ,ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક,પશ્વિમ કચ્છ - ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલનાઓની સૂચના મુજબ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશીદારું તથા વિદેશી દારૂના કેશો શોધવા આપેલ સુચના અનશે પો.કોન્સ. પ્રધ્યુમનસિહ સુરુભા જાડેજા નાઓની બાતમી હકીકત આધારે ગઢશીશા ગામના બાલકૃષ્ણનગરમાં આવેલ ઘાસના કોઠા પાછળ આયતા ખાડીભંડાર બાજુથી એક મોટર સાઇકલ આવતુ હોઇ જે શંકાસ્પદ હાલતમાં જલાઈ આવતા તેને ડોભુ રખાવી ચેક કરતા ચાલક તથા તેની પાછળ બ્રેઠેલ ઇસમોને ચેક કરતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બ્લૂ સ્ટ્રોક વીસ્કી ફોર સેલ ઈન અરૂણાચલ પ્રદેશ ઓનલી લખેલ ૭૫૦ એમ.એલની કાચની શીલબંધ બોટલ નગ.૦૩ મળી આવેલ સદરહુ ઈંગ્લીશ દારૂની બોટલો ક્યાથી લાવેલ છે જે પૂછતા તેઓએ જણાવેલ કે સદરહુ ઇંગ્લીશ દારૂની ઓટલો મનીષગીરીની ઘરની બાજુમાં આવેલ દીવાલ પાસે ઘાસના ચરામાં રાખેલ છે. અને તેમાથી લાવીને વેચાણ કરતા હોવાનુ જણાવેલ જેથી તેઓને સાથે રાખી મનીષગીરી ડર્ફે લાલો મંગલગર ગૂસાઈના ઘરે જઈ રહેણાક મકાનની બાજુમાં આવેલ દીવાલ પાસે આવેલ ખાલી જગ્યામાં ઘાસના ચરામાં તપાસ કરતા ક્લૂ સ્ટ્રોક વીસ્કી ફોર સેલ ઇન અરૂણાચલ પ્રદેશ ઓનલી લખેલ ૩૫૦ એમ.એલની કાચની શીલબંધ ઓટલો નગ.૪૧ મળી આવેલ એમ કુલ્લે બ્લૂ સ્ટ્રોક ગ્હીસ્ટી ફોર સેલ ઇન અરૂણાચલ પ્રદેઘ લખેલ બોટલો કુલ નંગ.૪૪ મળી આવેલ હતી હોઇ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ. રિપોર્ટ બાય : કરણ વાઘેલા.